અરવલ્લીઃબાયડમાં શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મ્રુતિ દિવસ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

0
250

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, પ્રખર રાષ્ટ્રવાદી, ભારતીય જનસંઘના સંસ્થાપક અને આપણા સૌના પ્રેરણાસ્ત્રોત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર (સ્મૃતિ દિવસ) નિમિત્તે આજે બાયડ નાનીબા હાઈસ્કુલમાં પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી

આ કાર્યક્રમમાં પ્રમૂખ માનસિંહ પરમાર, મહામંત્રી મયુર પટેલ, અદેસિંહ ચૌહાણ, છત્રસિંહ સોલંકી, કોષાધ્યક્ષ કમલેશભાઈ પટેલ, તા, ઉપ,પ્રમૂખ ભરતભાઈ પટેલ, અરવલ્લી જીલ્લા માલધારી સેલ પ્રમુખ ધનજીભાઈ દેસાઈ, તા, કી, મોં, ભુપેન્દ્રભાઈ પટેલ, તા, સદસ્ય વીનુસિંહ સોલંકી, સૌ કાર્યકર્તા હાજર રહ્યા

અહેવાલ : જગદીશ પ્રજાપતિ (અરવલ્લી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here