ગોંડલ રમાનાથ ધામ મંદિર 15મી ઓગસ્ટ સુધી સંપૂર્ણ બંધ રહેશે.

0
372

કોરોના ના કહેર ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને શ્રી રમાનાથ ધામ મંદિર તારીખ 9-8-2020 થી તારીખ 15-8-2020 સુધી સંપૂર્ણ ભક્તો માટે બંધ રહેશે. જેની દરેક ભક્તો એ ખાસ નોંધ લેવી.વર્તમાન પરિસ્થિતિ અને ચારે તરફ વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈ એની ગંભીરતાને સમજી રમાનાથ ધામ ટ્રસ્ટી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here