માંગરોળ તાલુકામાં પશુઓ ને લમ્પી રોગચાળામાં રસીકરણ કરાવતા પશુ ડો, ડાભીની ટીમ સાથે પ્રદેશ ભાજપ માલધારી સેલ

0
207

સમગ્ર સોરાષ્ટ્રમા લમ્પી રોગ ને પગલે અનેક પશુઓના મોત નિપજયા છે ત્યારે આજ રોજ ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલજી તથા પ્રદેશ ભાજપ માલધારી સેલ અધ્યક્ષ ડો સંજય ભાઇ દેસાઇ દ્વારા નાં અહેવાલ અનુસાર ગુજરાત રાજ્ય સરકાર ના ધેટાં ઉન વિકાસ નિગમ ના પુર્વ ચેરમેન અમરશી ભાઈ રબારી, પ્રદેશ ભાજપ માલધારી સેલ સદસ્ય ભગવાન ભાઈ મોરી દ્વારા જુનાગઢ જીલ્લા ના માંગરોળ તાલુકામાં ચંદવાણા / મેણેજ ના સરપંચઓ તથા ગામના સેવા ભાવી અગ્રણીઓ દ્વારા અને માંગરોળ તાલુકાના પશુ દવાખાના ના ડો, ડાભી સાહેબ અને તેમની ટીમ સાથે ચંદવાણા મેણેજ ના પશુઓને ડોર ટુ ડોર રોગ પ્રતિકારક રસી કરણ કરવામાં આવે છે આ રાજ્ય સરકાર દ્વારા ખુબ ગંભીરતા પૂર્વક દરેક જીલ્લામાં સંગઠન ના કાર્યકર્તાને પણ આ બાબતે યોગ્ય રીતે નિણાર્યક બની પશુઓને સારવાર અર્થે કામગીરી મદદરૂપ થય પૂર્ણ કરવાનો હેતુ યોગ્ય રીતે સાર્થક કરવા જણાવ્યું છે

અહેવાલ : ઈમરાન બાંગરા (માંગરોળ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here