

ઓસ્ટ્રેલિયામાં પરિવાર સહિત રાષ્ટ્રધ્વજ ફરકાવી મનાવ્યો આજનો સ્વાતંત્ર દિવસ
જીલ કુમાર મુકેશભાઈ મણીભાઈ પટેલ (અક્ષર બંગ્લોઝ) તરફથી આઝાદીના 75 માં વર્ષ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર ઉનાવા (ગાંધીનગર) ધામમાં બિરાજમાન રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજને તિરંગા કલરના વાઘા અર્પણ કરી રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરી હતી .
.

ઉનાવા મહંત ધારાશાસ્ત્રી શાસ્ત્રી સ્વામી દેવપ્રકાશદાસજી વિશેષ આશીર્વાદ આપ્યા હતા સ્વામી એ આ તકે કહ્યું આવા યુવાન ના માધ્યમ થી જ આ ભારત ની ભૂમિ અલોકિક છે ને ઈશ્વર ના આશીર્વાદ થી જ ભારત આજે અંખડ અને અમર છે