માંગરોળ ખાતે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) ધ્વજારોહણ કરી સલામી આપવામાં આવી

0
569

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) દ્વારા ૭૫માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે માંગરોળના રહેવાસી નિવૃત પીએસઆઇ ઇસ્માઇલખાન સાહેબ ઉપસ્થિત રહ્યાં હતા.


નિવૃત પીએસઆઇ ખાન સાહેબના હસ્તે ધ્વજારોહણ કરી ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઝંડા સલામીમાં જોડાયા હતાં. ઉપસ્થિત તમામ લોકોને મુફ્તી ઇસ્માઇલ સાહેબ ગરીબા દ્વારા દેશને આઝાદી અપાવનાર વિરો શહીદો વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

અહેવાલ : ઈમરાન બાંગરા (માંગરોળ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here