કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા સહિતનૉ મહત્વ નૉ નિર્ણય લેવાયો
રાજકોટ ડેરીમાં ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા અને જ્યોત્સનાબેન ગઢીયા રિપીટ કરાશે જયારે બાકીના 11 ડિરેક્ટરો માટે તદ્દન નવા ને ચાન્સ અપાશે તેમ ખાનગી ચેનલના અહેવાલમાં જણાવાયું છે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંધ ના સંચાલક મંડલની ચૂંટણીનૉ મામલે કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા સહિતનૉ મહત્વ નૉ નિર્ણય લેવાયો છે
રાજકોટ ડેરી માં વર્તમાન ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા અને જ્યોત્સનાબેન ગઢીયા રિપીટ થશે બાકી 11ડિરેક્ટર માટે તદન નવા ઉમેદવાર ને ચાન્સ ..અપાશે આજે ઉમેદવારી ફૉર્મ ભરાશે