ભગવાન શ્રી કૃષ્ણ એ પ્રભાસક્ષેત્ર ભૂમિ પર જ્યાંથી નિજધામ પ્રસ્થાન કર્યુ એ પાવન ગીતામંદિર ખાતે ગીતા જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી.

0
243

પ્રભાસ તીર્થનું ગોલોકધામ ક્ષેત્ર જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણએ નિજધામ પ્રસ્થાન કર્યું એ પાવન ભૂમીમા આવેલ ગીતા મંદિર ખાતે ગીતા જયંતી ની ઉજવણી કરવામાં આવેલ હતી.


આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તથા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા ગીતાજીના ગ્રંથનું વિશેષ ભાવથી પૂજન-આરતી, કરવામાં આવેલ. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના તથા સોમનાથ સંસ્કૃત પાઠશાળાનાં ઋષિકુમારો દ્વારા ગીતાજીના પાઠ કરવામાં આવેલ હતા.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here