ગઈ કાલે સાંજના સમયે કાળવા ચોક પાસે ફોટો માં દર્શાવેલ કાર રસ્તા વચ્ચે પાર્ક કરેલ હોઈ ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરી લોક કરી દેવામાં આવેલ ત્યાર બાદ કોઈપણ કારણોસર છોડી દેવામાં આવેલ ત્યારે સવાલ એ થાય છેકે જૂનાગઢ શહેર ના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ની સમસ્યા ગંભીર છે ત્યારે ફોર વ્હીલ ના ચાલકો સિટી માં ગમે તે જગ્યાએ વાહન પાર્ક કરી દેછે ત્યારે સામાન્ય પ્રજા ત્રસ્ત થઈ જાય છે તો આ પ્રશ્નને ટ્રાફિક પોલીસે ગંભીર રીતે વિચારી જેતે ગેર કાયદેસર કાર પાર્ક કરનાર સામે લાલ આંખ કરી ફોર વ્હીલ ને ટોઈંગ કરી કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ટ્રાફિક પોલીસ પાસે ફોર વ્હીલ ટોઈંગ કરવા માટે જપ્તી વાહન નથી ફકત જેતે જગ્યાએ વાહન ટોઈંગ કરી લોક મારી દેવામાં આવે છે જે પાછળ થી યેન કેન પ્રકારે છોડી દેવામાં આવે છે જે કેટલા અંશે વ્યાજબી છે
અહેવાલ :-હુશેન શાહ .જુનાગઢ