હવે ડ્રિમ 11 IPL:ડ્રિમ 11 222 કરોડમાં ટાઇટલ સ્પોન્સર બન્યું, વીવોને રિપ્લેસ કરશે

0
339

ફેન્ટસી ક્રિકેટ લીગ પ્લેટફોર્મ ડ્રિમ 11એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટાઇટલ સ્પોન્સરશિપ 222 કરોડમાં પોતાના નામે કરી છે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે આ વાત કન્ફર્મ કરી હતી. ડ્રિમ 11એ ટાઇટલ સ્પોન્સરશિપની રેસમાં બાયજૂ, અન-એકેડમી, તાતા સન્સ જેવી કંપનીઓને માત આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here