ગુજરાતના નેતાની હત્યા કરવા આવેલા શાર્પશૂટરનું ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ

0
446

ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ થયાની ઘટના બની છે. એક શાર્પ શૂટરે બંને ટીમ પર ફાયરિંગ કર્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કોઈ મોટી હસ્તીની હત્યા માટે શાર્પ શૂટર અમદાવાદમાં આવ્યો હતો. સીમા પારથી સોપારી લેવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી, જેના બાદ છાપામારી કરવામાં આવી હતી, આ સમયે શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું છે. 

અમદાવાદ :ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ થયાની ઘટના બની છે. એક શાર્પ શૂટરે બંને ટીમ પર ફાયરિંગ કર્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કોઈ મોટી હસ્તીની હત્યા માટે શાર્પ શૂટર અમદાવાદમાં આવ્યો હતો. સીમા પારથી સોપારી લેવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી, જેના બાદ છાપામારી કરવામાં આવી હતી, આ સમયે શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું છે.