ઉમિયાધામ ગાંઠીલા ખાતે સી.આર. પાટીલનું ઉમળકાભેર સ્વાગત કરતા આગેવાનો

0
265

ઉમિયાધામ ગાંડીલા (જુનાગઢ) ખાતે સી.આર. પાટીલનું આગેવાનોએ ઉમળકાભેર સ્વાગત સન્માન કર્યુ હતું. સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુકત પ્રમુખ સી.આર.પાટીલનું ઠેર ઠેર સ્વાગત સન્માન થઇ રહ્યું છે. ત્યારે ગઇકાલે ઉમિયાધામ ગાંઠીલા (જુનાગઢ) ખાતે તેઓનું આગમન થતા સંસ્થાના અગ્રણીઓએ ઉત્સાહભેર પાટીલને આવકાર્યા હતા.

આ તકે સંગઠન સમિતિના ચેરમેન મનીષ ચાંગેલા સાથે પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફીયા, સંસ્થાના પ્રમુખ વાલજીબાપા ફળદુ, ટ્રસ્ટી નિલેશભાઇ  ધુલેશીયા સહિતના આગેવાનો જોડાયા હતા.

અહેવાલ :-હુશેન શાહ ,જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here