ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામા આવ્યુ હતુ આ તકે કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, નાગરિક બેંક ચેરમેન જયંતિભાઈ ઢોલ વગેરે ભાજપના આગેવાન તેમજ કાર્યકર ઉપસ્થિત રહી નવનિયુક્ત અધ્યક્ષ સી.આર પાટીલનુ ભવ્ય સ્વાગત કરવા મા આવ્યુ હતુ.