ટાઉન પ્લાનીગ શાખા દ્વારા વેસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તાર વોર્ડ નં. ૮, ૧૧ તથા ૧૨માં ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરાયું

0
184

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૧૭/૦૩/ર૦રર ના રોજ વોર્ડ નં. ૮, ૧૧ તથા ૧૨માં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેની વિગતો નીચે મુજબ છે.

ક્આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર શ્રી એમ. આર. મકવાણા, શ્રી આર. એમ. વાછાણી તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(રાજકોટ)