જસદણના ડુંગરપુર હનુમાનજી મંદિર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

0
283

જસદણના ડુંગરપુર ખાતે આવેલ હનુમાનજીના મંદિરે મહંત હરિહરાનંદજી ગીરી દ્વારા પર્યાવરણ જાળવણી ધાર્મિક ભાવના સાથે જોડી સુંદર આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં જસદણના મામલતદાર જસદણ નગરપાલિકા ચીફ ઓફિસર જસદણ નગરપાલિકાના પ્રમુખ શહેરના વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ નામે અને વ્યક્તિઓ હાજર રહેલ આ કાર્યક્રમમાં 108 વૃક્ષોને વૃક્ષારોપણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ડુંગરપુર સેવા મંડળ અને પાર્થેશ્વર પરિવાર દ્વારા તનતોડ મહેનત કરે સરાહનીય કામગીરી અને સેવાનો ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમ જગ્યાના મહંત હરિહરાનંદ ગિરિએ જણાવ્યું હતું

અહેવાલ :-કરશન બામટા,જસદણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here