રાજ્યમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓની બદલીઃ રાજકોટના અધિકારીની જૂનાગઢ બદલી, ગાંધીનગરના અધિકારીને જામનગર મોકલાયા

0
272

રાજ્યમાં શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયની બદલી કરવામાં આવી છે. રાજકોટમાં નવા જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે બી.એસ.કૈલાની નિમણૂક કરવામાં આવી છે. આર.એસ. ઉપાધ્યાયની જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કરવામાં આવી બદલી છે. આ ઉપરાંત ગાંધીનગરના શિક્ષણ અધિકારી બી.એન. દવેને જામનગર બદલી આપવામાં આવી છે. જ્યારે એમ.જી. વ્યાસ નવા શિક્ષણ અધિકારી નિમાયા છે.

અહીં વાંચો કયા અધિકારીની બદલી ક્યાં થઈ