મોહરમ અને ગણેશ ચતુર્થી ના સુનેરા પાવન અવસર ના સંદર્ભે ગત દિવસે શાંતિ અને એકતા સમિતિની જુનાગઢ પ્રાંત અધિકારીશ્રી રાવલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર શ્રી ના જાહેર કરેલ જાહેરનામાને વાંચી સંભળાવી અને તેના ઉપર અમલ કરવા તાકીદ કરી હતી અને સર્વે રાજકીય અને સામાજિક આગેવાનો અને સમાજ શ્રેષ્ઠીઓ તે જાહેરનામા નું પાલન કરવા અને કરાવવા માટે વિશ્વાસ અપાવ્યું હતુ મિટિંગમાં હાજર રહેલ અગ્રણીઓ જેવા કે વિરોધ પક્ષના નેતા શ્રી અદ્રેમાનભાઈ પંજા, અશરફભાઈ થઈમ,બટુકભાઈ મકવાણા,વાહબભાઈ કુરેશી, લતીફબાપુ કાદરી,ભરતભાઈ બાલશ,રેહાનખાન બાબી,સોહેલભાઈ સિદ્દીકી, જીશાનભાઈ એડવોકેટ, સુનિલભાઈ સિંદે,મુન્નાબાપુ દાતરવાડા,રાજુભાઈ સાંધ, અલ્તાફ બાપુ,અસ્લમભાઇ કુરેશી, કાસમ જુણેજા, આસીફભાઈ બ્લોચ, વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
અહેવાલ – હુશૈન શાહ, જુનાગઢ