કેશોદમાં અવરિત મેધ સવારી ચાલું આજે ખેતરો પાણી લથપથ બન્યા છે ત્યારે હવે વધુ વરસાદ ખેડૂતો માટે નુકસાન કારક કેશોદમાં મૌસમ નો કુલ વરસાદ 45 ઈંચ થી વધુ…..

0
340

કેશોદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં સતત સાતમ ના દિવસે થી અવરિત મેધ સવારી ચાલું છે તો ગયકાલે પણ ભારે વરસાદ થી નદીમાં પૂર આવ્યું હતું અને આમ મૌસમ નો અત્યાર સુધીનો કુલ વરસાદ 45 ઈંચ થી વધુ થયો છે અને હાલમાં ધેડ વિસ્તાર ની સ્થિતિ બેડમાં ફેરવાઈ ગઈ છે તો ખેતરો વરસાદ ના પાણી થી લથપથ બન્યા છે ત્યારે હવે વરસાદ નહીં રોકાય અને વધુ વરસાદ પડશે તો ખેડૂતો ના મગફળી ના પાક ને નુકશાન થવાની શક્યતા છે તો બીજી તરફ ગયકાલે ભારે વરસાદ થી બળોદર ગામે બેઠા પુલ પર થી પસાર થતી ગાયો અને બળદ ના મુતયુ થયાનું જાણવા મળ્યું બેઠા પુલ પર ધસમસતા પાણી ના પ્રવાહમાં આ ઢોર તણાઈ ગયા નું ગામ લોકો પાસે થી જાણવા મળ્યું છે


અહેવાલ :- અનિરુદ્ધસિંહ બાબરીયા. કેશોદ