સુરતના ઉધનાના ભાજપ કાર્યાલય પાસે મુખ્ય માર્ગ પર ઘટાદાર વૃક્ષ ધરાશાઇ

0
194

સુરતના ભાજપ મુખ્ય કાર્યાલયની ભારેવરસાદને પગલે  બહાર મુખ્ય રોડ પર વૃક્ષ ધરાશાયી થવા પામ્યું હતું. વૃક્ષ પડવાને કારણે થોડા સમય માટે સંપૂર્ણ ટ્રાફિક જામ થઇ ગયો હતો.

ચોમાસા પૂર્વે વૃક્ષોનું કટિંગ કરવામાં આવે છે. પરંતુ પાલિકા દ્વારા આ કામગીરી ન કરાઈ હોવાના પુરાવાઓ મળી રહ્યા છે

સવારથી ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ મૂળિયામાંથી ધરાશાયી થયું હતું. ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચી છે અને રાહત કાર્ય આદર્યું છે. વૃક્ષને કાપીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here