વથલી શહેર માં અધિકારી માટે કઈ કાયદા નહીં પ્રજા માટે કાયદા..

0
129

વથલી શહેર ની નગરપાલિકા આજ રોજ ચૂંટણી માં મુખ્ય શાકમાર્કેટ માં વંથલી પ્રાંત અધિકારી તથા અના સ્ટાફ ના વાહનો ખડકલો ના હિસાબ ટ્રાફીક સમસ્યા થઇ પણ પ્રાંત અધિકારી તથા સ્થળ પર હાજર અધિકારી નું પેટ પાણી ન હળ્યું..

અહેવાલ :-રહીમ કારવાત,વંથલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here