લંઘાવાડમાં ભારે વરસાદથી કાચુ મકાન તુટી પડ્યું, કોઇ જાનહાનિ નહી.

0
312

જામનગરમાં લંઘાવાડના ઢાળિયે રહેતા યાકુબભાઇ ઇબ્રાહિમ કચીરીનું કાચુ મકાન આજે ભારે વરસાદને કારણે તુટી પડ્યું હતું. સદભાગ્યે કોઇ જાનહાનિ થવા પામી ન હતી.આ મકાનમાં પરિવારના આઠ સભ્યો રહેતા હતા. આ દુર્ઘટના આજે બપોરે એક વાગ્યે સર્જાય હતી.

અહેવાલ – સાગર પટેલ, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here