મોરબી જીલ્લામાં પીઆઇ બી પી સોનારા ની નિમણુંક

0
294
Police Logo

મોરબીમાં ભૂતકાળમાં મોરબી જિલ્લા સહીત રાજકોટ જૂનાગઢ માં પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા બી પી સોનારા ની મોરબી જિલ્લામાં પીઆઇ તરીકે નિમણુંક કરવામાં આવી છે જેમાં મોરબી માં થોડા સમય પૂર્વે જ આઈબી માં પીઆઇ તરીકે ઉત્કૃષ્ઠ કામગીરી કરી ચૂકેલા

પીઆઇ બી પી સોનારા ની ગાંધીનગર એસસીઆરબી માં પીઆઇ તરીકે બદલી થઇ હતી જેમાં આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પીઆઇ બી પી સોનારા ને મોરબી જીલ્લામાં બદલી કરી નિમણુંક આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પીઆઇ બી પી સોનારા ના એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રશંશનીય કામગીરી બજાવી ચુક્યા છે ત્યારે ફરી મોરબી જીલ્લામાં બદલી થતાં મોરબી વાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here