રાજ્યમાં નોંધાયા સૌથી વધુ 1282 કેસ, 1111 દર્દી ડિસ્ચાર્જ, 13 મોત : કુલ કેસ 94 હજારની નજીક

0
220

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા કુલ 74,234 ટેસ્ટમાંથી 1282 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. આ સમય દરમિયાન કુલ 1111 દર્દી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 13 દર્દીના મોત નીપજ્યા છે. આજના નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા હવે 93883 થઈ છે.

રાજ્યમાં રિકવરી રેટ 80.59 ટકા નોંધાયો છે અને આ રેટ સાથે કુલ સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા 75,662 થઈ છે. અત્યાર સુધીમાં કુલ 2991 દર્દીના મોત થયા છે. રાજ્યના હાલના એક્ટિવ કેસની સંખ્યા 15230 છે. આ દર્દીઓમાંથી સ્ટેબલ દર્દી 15,141 છે જ્યારે 89 દર્દી વેન્ટીલેટર પર છે.

નવા નોંધાયેલા કેસ
 

સુરત કોપોરેશન 181, અમદાવાદ કોપોરેશન 143,  સુરત 92,  વડોદરા કોપોરેશન 89,  જામનગર કોપોરેશન 88,  રાજકોટ કોપોરેશન 79,  ભાવનગર કોપોરેશન 36, રાજકોટ 36,  વડોદરા 35,  પંચમહાલ 34,  કચ્છ 28,  મોરબી 28, અમરેલી 25,  ભાવનગર 25,  ગીર સોમનાથ 22, અમદાવાદ 21,  ભરૂચ 21,  ગાંધીનગર 21,  મહેસાણા 20,  પાટણ 19,  બનાસકાંઠા 18, દાહોદ 18,  ખેડા 16,  જુનાગઢ કોપોરેશન 15,  ગાંધીનગર કોપોરેશન 14,  જામનગર 14, જુનાગઢ 13,  સુરેન્રનગર 13, વલસાડ 13,  તાપી 12,  અરવલ્લી 11,  નવસારી 11,  આણંદ 10,  છોટા ઉદેપુર 10,  દેવભૂતમ દ્વારકા 9,  નર્મદા 9,  સાબરકાંઠા 9,  મહીસાગર 8,  બોટાદ 7,  પોરબંદર 5,  ડાંગ 4

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here