ગીર ગઢડા તાલુકામાં પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિ માં ખેતરમાં પાણી ભરાતા ચોમાસું પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામે છે.

0
205

અને પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે ખેડૂતોને ચોમાસું પાકો નો તાત્કાલિક સર્વ કરી ને સહાય ચૂકવવા માં આવે તેવી માંગણી ગીર ગઢડા તાલુકાના ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ કાળુભાઈ રૂપાળા એ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કૃષિમંત્રી આર.સી.ફળદુ તથા કૃષિ અને કિશાન કલ્યાણ મંત્રી પરસોત્તમ રૂપાલા ને લેખિતપત્ર પાઠવી ગીર ગઢડા તાલુકા વિસ્તારનો સિતાર મેળવી ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવાની માંગણી કરી છે

અહેવાલ – હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here