ઉના તાલુકાના વાંસોજ ગામે ગંદકી નું સામ્રાજ્ય

0
253

વાંસોજમાં ગંદકી બાબતે અવારનવાર મીડિયામાં ચર્ચામાં રહેછે. તેમજ લોકો દ્વારા મોવખિક તેમજ લેખિત અરજી કરી ગંદકી સાફ કરવાની રજૂઆતો કરવામાં આવે છે.

    પણ ગ્રામપંચાયત બોડી તથા તલાટીશ્રી દ્વારા કોઈપણ કર્યાવહી કરવામાં નથી આવતી 

મોદી સાહેબનું અભ્યાન છે (સ્વસ્થ ભારત નિર્માણ )તેનું ખુલ્લેઆમ ઉલળીયો કરી વાંસોજ ગામને બીમારીના ભયમાં છોડી આત્મનિર્ભર પર છોડી દેવામાં આવે છે

 હલમાજ કમલેશભાઈ શિયાળ ના ઘરની સામે ગંદકીનું સામ્રાજ્ય છે જેથી કરી કમલેશભાઈ શિયાળ દ્વારા લેખિતમાં અરજી તાલુકાવિકાસ અધિકારીશ્રી ને કરી ને ગંદકીમાં થી ઉત્પન થતી બીમારી તાવ,ડેંગ્યુ,કોલેરા જેવી અનેક બીમારીઓ ના ફેલાય તે પહેલાં વહેલા માં વહેલી તકે આ ગંદકી દૂર કરવામાં આવે.. હવે વાંસોજ માંથી આ અધિકારીઓ દ્વારા આ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવામાં આવેછે કે પછી ગામના લોકોને બીમારીઓની વચ્ચે  ભય માં છોડ છે....

જ્યારે અમારા રિપોર્ટર પ્રવિણભાઇ મકવાણા વે તલાટીશ્રી સાથે અનેક ગામના મુદા વિચે વાત કરી

(૧)દેલવાડા વાંસોજ 530મીટર RCC રોડ ની બને સાઈડ એક ફૂટ કરતા વધારે ઉસીં છે..

જવાબ..તેમાં સાહેબ નો જવાબ હતો કે ઉપર પદાધિકારીઓ ને જાણ કરી સે જો કોઈ કર્યાવહી નહીં થાય તો ગ્રામપંચાયત ના સ્વંયમ ખરસે રોડ ની કટ ભરી દેવામાં આવશે

(૨)ગંદકી નું સામ્રાજ્ય દૂર કરવામાં કેમ નથી આવતું

જવાબ..તેમાં સાહેબ નો જવાબ હતો કે ગ્રામપંચાયત વે હજી સફાઈ કામદાર નથી રાખ્યા ટુક સમય માં સફાઈ કામદાર રાખસુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here