સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામે ઉપજાવ ખેતર માં સોમત નદી ના પાણી ફરી વળતા શેરડી નો પાક જમીનદોસ્ત થયો

0
211

સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામમાં રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા સુભાસભાઈ મોરી ના ખેતર પાસે થી પસાર થતી સોમત નદી માં ભારે વરસાદ થી પુર આવતા સોમત નદીના પાણી ખેતર માં 5 થી6 ફૂટ સુધી પાણી ભરાઈ જતા શેરડીનો પાક જમીનદોસ્ત થયો હતો

જેથી કરીને ખેડૂતોનાં પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતોને ચોમાસું પાક નો સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવા માં આવે તેવી ઉગ્ર માંગ ખેડૂતો દ્વારા ઉઠી રહી છે

અહેવાલ હમીરસિંહ દરબાર,ગીર સોમનાથ