સામખિયાળીના દારૂના ગુનામાં ૧ વર્ષથી ફરાર આરોપી પકડાયો

0
106

ભચાઉ તાલુકાના સામખીયાળી પોલીસ મથકના દારૂના કેસમાં છેલા એક વર્ષથી નાસતા ફરતા ભુજના શખ્સે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડો છે. પ્રા વિગતો મુજબ ભુજ એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ કિશોરસિંહ બી.જાડેજાએ બાતમીના આધારે સામખીયાળી પોલીસ મથકના દારૂના કેસમાં છેલ્લા એક વર્ષથી પોલીસ ધરપકડથી બચીને નાસતા ફરતા આરોપી વાહબ જુશબ મમણ (ઉ.વ.૩૬)ને ઝડપી પાડો હતો. આરોપીની સીઆરપીસી કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરીને સામખીયાળી પોલીસ મથકને સોંપવા તજવીજ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here