‘તારક મેહતા…..’ ના બબિતાજીએ પોતાના ચાહકો સાથે શેર કરી લેટેસ્ટ તસવીરો, લાગી રહી છે અત્યંત સુંદર

0
171

ટીવીના સૌથી સફળ પારિવારીક ધારાવાહિક ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના ચાહકો ઘેર ઘેર જોવા મળે છે. શોના દરેક પાત્રોની પોતાની એક અલગ છબી છે. જેના કારણે તેઓ પોત પોતાના જુદા ચાહકો ધરાવે છે. શોના પાત્ર બબિતાજીને જ જોઈલો. તેમની સુંદરતાના ઘાયલ માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ લાખો-કરોડો લોકો છે. બબિતાજીનું પાત્ર અભિનેત્રી મુનમુન દત્તા ભજવી રહી છે. મુનમુન ન માત્ર ટીવીમાં સુંદર દેખાય છે પરંતુ રિયલ લાઈફમાં પણ તે અત્યંત સુંદર અને રૂપાળી છે. વારે તહેવારે તે પોતાની તસવીરો સોશિયલ મિડીયામાં શેર કરતી રહે છે. જેમાં હજારો-લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ તેના ચાહકો કરે છે. હાલમાં જ તેણે પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here