રાજકોટ જીલ્લા પંચાયત ની 36 બેઠક ની 2020 ની યાદી રાજ્ય ચુંટણી આયોગે જાહેર કરી છે

0
223

જેમાં જસદણ તાલુકા ની પાંચ જીલ્લા પંચાયત સીટ આવે છે

જસદણ તાલુકા ની કઈ બેઠક પર કોણ ઉમેદવારી કરી શકશે

1.સાણથલી જીલ્લા પંચાયત સીટ પર (સામાન્ય સ્ત્રી)

2.આટકોટ જીલ્લા પંચાયત સીટ પર (સામાન્ય સ્ત્રી)

3.શીવરાજપુર જીલ્લા પંચાયત સીટ પર (બિન અનામત સામન્ય)

4.ભાડલા જીલ્લા પંચાયત સીટ પર (બિન અનામત સામાન્ય)

5.કમળાપુર જીલ્લા પંચાયત સીટ પર (બિન અનામત સામાન્ય )

જસદણ તાલુકા માં આવતી સાણથલી અને આટકોટ જીલ્લા પંચાયત બેઠક પર સામાન્ય સ્ત્રી ચુંટણી લડી શકશે.જેના કારણે ભાજપ અને કોંગ્રેસ ના પુરુષ નેતાઓ ની રાજકીય ઉમેદ પર પાણી ફરી વળ્યું

અહેવાલ – કરસન બામટા, જસદણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here