સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા અને શોવિકના ડ્રગ કનેક્શનમાં થયો સૌથી મોટો ખુલાસો, જાણો ક્લિક કરીને

0
368

શું રિયાએ તેના ભાઈ શોવિક પાસેથી સુશાંત માટે ડ્રગ્સ મંગાવતી હતી? ખાનગી મિડિયા પાસે રિયા અને તેના ભાઇ શોવિક વચ્ચેની માર્ચ 2020ની વોટ્સએપ ચેટ સામે આવી છે. આમાં રિયા એક વ્યક્તિ વિશે જણાવી રહી છે કે તે દિવસમાં 4 વખત ડ્રગ્સ ભર્યા પછી સિગારેટ પીવે છે. તેમાં રિયા તેના ભાઈ પાસેથી ડ્રગ્સની ડિમાન્ડ કરતી જોવા મળે છે.

15 માર્ચ 2020 ના રોજ રિયા અને તેના ભાઈ શોવિક વચ્ચેની વાતચીત કંઈક આવી છે….
રિયા – હા મહેરબાની કરીને
રિયા- તે એક દિવસમાં 4 સ્મોક કરે છે… તેથી તે મુજબ જોઈ લેજે
શોવિક- અને BUD ડોઝ પણ તેને જોઈએ છે
રિયા- હા BUD પણ

શોવિક – ઠીક છે. આપણે 5 ગ્રામ BUD લઈ શકીએ છીએ
શોવિક – આ 20 Doobs છે. (20 સિગારેટ બનાવી શકાય છે)

અહીં જણાવી દઈએ કે, શોવિક જે BUDની વાત કરી રહ્યો છે તે એક પ્રકારની દવાઓ છે જે વિદેશથી મુંબઇ લાવીને વેચવામાં આવે છે. તેની માંગ મુંબઇમાં ઘણી વધારે છે અને તે કોકેઇન કરતા વધુ મોંઘુ મળી રહ્યુ છે.

આ પહેલા રિયા ચક્રવર્તીની સેમ્યુઅલ મિરાન્ડા અને કેટલાક અન્ય લોકો સાથે વોટ્સએપ ચેટ બહાર આવી હતી. આમાં તે ડ્રગ્સ વિશે વાત કરતી હતી. આ પછી, રિયાએ ખાનગી મીડિયા સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે સુશાંત ગાંજો લેતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here