ખેતીએ આ ગામને બનાવ્યું દુનિયાનું સૌથી અમીર ગામ- અહિયાં દરેક ખેડૂતો છે અબજોપતિ

0
238

ભારત દેશમાં ખેડૂતો ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે પરંતુ ક્યારેય તમે એવું સાંભળ્યું છે, કે આખે આખું ગામ જ ખેતી કરતું હોય અને તેના તમામ ખેડૂતો કરોડપતિ હોય. હા, ખરેખર આ ઘટના સાચી છે. તો આવો જાણીએ આ ઘટના વિશે. ભારત દેશમાં ગામનું નામ સાંભળતાની સાથે જ એવો ખ્યાલ આવતો હોય છે, કે સાવ ગરીબ, કાચા મકાનો, કાચા રસ્તાઓ ગામમાં હોય છે.

ખેતીને લીધે ખેડૂતો ઘણીવાર આત્મહત્યાની ખબરો સામે આવતી હોય છે. ભારતમાં આવેલ અબજોપતિ ગામ કે જે હવે અરબોની કમાણીને લીધે એશિયામાં સૌથી વધુ અમીર ગામ બની ગયું છે. ભારતમાં આવેલ ગામ પોતાની મહેનત તેમજ મગજથી ભારતનું નહીં પણ એશિયાનું સૌથી અમીર ગામ રહેલું છે, જ્યાં તમામ ઘરમાં આપને લાખોપતિ તેમજ કરોડપતિ જ મળી રહેશે.

મિત્રો આપને થાય કે આ ગામના લોકો મહેનત શું કરે છે. તો આપને જણાવી દઇએ, કે આ લોકો ખેતી કરવામાં જ મહેનત કરે છે. હવે આપણને મનમાં પ્રશ્ન ઊભો થતો હશે તે કરવામાં તો મહેનત કરી પણ મગજ કેવી રીતે ચલાવ્યું પણ મિત્રો આ ગામના લોકો પોતાના મગજનો ઉપયોગ કરીને આધુનિક રીતે ખેતી કરી રહ્યા છે.

હિમાચલ પ્રદેશની રાજધાની શીમલા તેના કુદરતી સૌંદર્ય તેમજ સફરજનને લીધે સમગ્ર વિશ્વમાં જાણીતું છે પણ મિત્રો હવે આ શહેરને એક નવી ઓળખ મળી છે. આપને ખ્યાલ હશે કે જિલ્લાના સફરજન ભારતમાં ખૂબ જ જાણીતા છે. એટલું જ નહીં વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. જિલ્લામાં આવેલ ચોપાલ તાલુકામાં એક ગામ આવેલું છે, જેનું નામ છે મડાવગ.

આ ગામના લોકોની આવકનો એક માત્ર રસ્તો ખેતી જ રહેલો છે. હવે આપણને એવું થાય કે ફક્ત ખેતી આવકનું સાધન હોય તો પછી એ અમીર કેવી રીતે હોઈ શકે. તેના લોકો લાખો-કરોડપતિ કેવી રીતે થાય. ગામની વસ્તી અંદાજે 2,000 લોકોની છે તેમજ 2,000 લોકો હવે કુલ 1.5 અબજ રૂપિયા કમાઈ રહ્યા છે.

ખરેખર આપ મુખ્યત્વે સફરજનના વૃક્ષો જોવાં મળે છે. તેમાં સફરજન આ ગામની અમીર પાછળનું કારણ રહેલું છે. મિત્રો, આ લોકો એટલા બધા ધનવાન છે, કે આપણે ત્યાં તમામ લોકોના ઘર વૈભવી તેમજ મોટા જોવા મળશે અને એ શક્ય બન્યું છે, સફરજનની કમાણીને કારણે. મિત્રો આ સફરજન ભારતભરમાં વહેંચવામાં આવે છે, પણ આ ગામના સફરજન વિદેશમાં પણ વિકાસ કરવામાં આવે છે.

જેને લીધે ગામના લોકોને ખૂબ જ કમાણી થાય છે. અતિ મહત્વની વાત તો એ છે, કે આ લોકો ની ખેતી કરવાની રીત પણ થોડી જુદી છે. કારણકે આ ગામમાં લોકો નવી ટેકનોલોજીની સાથે સફરજનની ખેતી રહ્યા કરી રહ્યા છે. ઈન્ટરનેટની સહાય લઈને તે આખા ભારત તેમજ દેશમાંથી સફરજનથી સંબંધી તમામ જાણકારીને એકઠી કરી લેવાનું ચાલુ રાખે છે.

બજારના ભાવ જાણી તેઓ એમના સફરજન પ્રમાણે વેચે છે. આ રીતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેઓ સમયે જરૂરી ફેરફારો કરે છે. માથાદીઠ આવકના કિસ્સામાં વડાવલ ગામે ગુજરાત રાજ્યને પાછળ મૂકી દીધું છે. આ ગામ પહેલા ગુજરાતનું માધાપુર એશિયામાં સૌથી ધનાઢ્ય ગામ રહ્યું હતું. જે કચ્છ-ભુજ માં આવેલ છે. વર્ષ 1982માં એશિયામાં સૌથી ધનાઢ્ય ગામડું ત્યાં પણ સફરજન ની ખેતી કરવામાં આવતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here