જસદણ નગપાલિક વોર્ડ નંબર 4 માં બ્લોક હેલ્થ ની 22 ટીમ સાથે ડોર ટુ ડોર કોવિડ-19 ની ચકાસણી આરંભી

0
230

જસદણ નગપાલિક વોર્ડ નંબર 4 માં બ્લોક હેલ્થ ની 22 ટીમ સાથે ડોર ટુ ડોર કોવિડ-19 ની ચકાસણી આરંભી હતી.આતકે જસદણ પ્રાંતઅધિકારી શ્રી ગલચર સાહેબ જસદણ નગરપાલિકા ના ચીફાઓફિસર પાર્થ ત્રિવેદી સાહેબ બ્લોક હેલ્થ ઓફિસર અફઝલ સાહેબ જસદણ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ વોર્ડ નંબર 4 સભ્યશ્રીઓ હરેશભાઈ ધાધલ.પ્રવીણભાઈ મીયાત્રા.બસીરભાઈ પરમાર.આરતીબેન ગીતેષભાઈ અંબાણી.નરેશભાઇ છગનભાઇ ચોહલીયા.રાજેશભાઇ કુંભાણી.દુર્ગેશભાઈ કુબાવત.સહિત ના આગેવાનોએ આતકે ખાસ હાજરી આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here