આજરોજ કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારની મુલાકાત લેતા.. પોરબંદર ના સાંસદ અને કેશોદ ના ધારાસભ્ય

0
291

આજરોજ કેશોદ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લેતા પોરબંદર સાંસદશ્રી રમેશભાઈ ધડુક અને કેશોદ ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ અને કેશોદ તાલુકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી એને પૂર્વ ધારાસભ્યો શ્રી અરવિંદભાઈ લાડાણી અને વંદનાબેન મકવાણા અને ભારતીય જનતા પાર્ટીની ટીમ એને તમામ ડિપાર્ટમેન્ટના સરકારી કર્મચારીઓ ને સાથે લઈ અને ગામડાઓમાં પુર અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધી અને પ્રશ્નો સાંભળ્યા.

અહેવાલ :- અનિરૂદ્ધસિંહદ્ધસિંહ બાબરીયા.કેશોદ