સુરતમાં સોશિયલ આર્મી સંચાલિત સંસ્થા લાઈવ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન માટે લોકોને જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું

0
65

સુરતમાં સોશિયલ આર્મી સંચાલિત સંસ્થા લાઈવ બ્લડ બેન્ક દ્વારા સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં યોગીચોક પાસે રક્તદાન માટે લોકજાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું લોકડાઉન દરમિયાન જ્યારે સામાન્ય જન જીવન ઠપ હતું ત્યારે રક્તદાન કેમ્પ ના કાર્યક્રમો પણ બંધ રહ્યા હતા માટે હાલનાં સમયમાં દરેક બ્લડ બેન્કમાં લોહી માટે દર્દીને હાલાકી પડી રહી છે તે માટે લોકો તેમની નજીકની કોઈપણ બ્લડ બેન્કમાં સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે અપીલ આ લાઈવ બ્લડ બેન્ક દ્વારા કરવામાં આવી હતી



અહેવાલ:- સુનિલ ગાંજાવાલા ,સુરત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here