જસદણ શહેર ની સાન ગણાતા સરદાર ચોક ખાતે નગપાલિક વોર્ડ નંબર 5 માં બ્લોક હેલ્થ ની 23 ટીમ સાથે ડોર ટુ ડોર કોવિડ-19 ની ચકાસણી આરંભી હતી.

0
131

આતકે જસદણ પ્રાંતઅધિકારી ગલચર સાહેબ જસદણ નગરપાલિકા ના બ્લોક હેલ્થ ઓફિસર અફઝલ જસદણ નગરપાલિકા પ્રમુખ. અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા અને ઉપપ્રમુખ દિપુભાઈ ગીડા તેમજ પૃર્વ પાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઈ હિરપરા તેમજ ભાવેશભાઈ વઘાસિયા કારોબારી ચેરમેન વોર્ડ નંબર 5.સભ્યઓ નરેશભાઇ છગનભાઇ ચોહલીયા.જીજ્ઞેશભાઈ હિરપરા. અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા.હંસા બેન કેશુભાઈ છાયાણી .મીઠાભાઈ છાયાણી . સંજયભાઈ સખીયા . જીતેન્દ્રભાઈ છાયાણી.બીજલભાઈ ભેંસજાળીયા. સહિત નગરપાલિકાના તમામ સભ્યઓ.જસદણ ભાજપ શહેર પ્રમુખ અનિલભાઈ મકાણી. મહામંત્રી મુકેશભાઈ જાદવ.તેમજ જસદણ શહેર યુવા આગેવાન અરૂણભાઈ વઘાસીયા રાજેશભાઇ કુંભાણી.દુર્ગેશભાઈ કુબાવત.સહિત ના આગેવાનોએ આતકે ખાસ હાજરી આપી હતી


અહેવાલ- કરશન બામટા, જસદણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here