જસદણ શહેરમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લુ મુકાયું.

0
131

જસદણ શહેરના મધ્યસ્થ વિસ્તાર સરદાર ચોકમાં આમ આદમી પાર્ટી ની રાજ્ય ટીમ તથા જિલ્લા ટીમની ઉપસ્થિતિમાં સરદાર પટેલ સાહેબની ની મૂર્તિ ફુલહાર કરી ગોપાલભાઈ દ્વારા જસદણ શહેર આમ આદમી પાર્ટીના કાર્યાલયના ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને જસદણ શહેર પ્રભારી કાર્તિકભાઈ ઢોલરીયા તથા પ્રમુખ હરેશભાઈ વસાણી ઉપપ્રમુખ તુષારભાઈ હિરપરા અને મહામંત્રી દિલીપભાઈ સાકરીયા તથા જસદણ આમ આદમી પાર્ટીના હિતેશભાઈ ખાખરીયા પાંચ વર્ષની પુત્રીએ ગોપાલભાઈને તિલક કરીને આવકારીયા હતા..


અહેવાલ- કરશન બામટા, જસદણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here