નવરાત્રી: શું CM રૂપાણી આપશે આ પરવાનગી? રાજકોટ વાસીએ ગરબાને લઈને લખ્યો મુખ્યમંત્રીને પત્ર

0
356
ગરબા મામલે CM રૂપાણીને રાજકોટ વાસીઓએ પત્ર લખ્યો છે અને ગરબા એસોસિએશનના પ્રમુખે આ અંગે સરકાર પાસે ગરબા ક્લાસને લઈને મહત્વની માંગણી કરી છે.
  • CM રૂપાણીને પત્ર લખીને કરાઈ રજૂઆત
  • ગરબા એસોસિએશન પ્રમુખ રાજ ગઢવીએ લખ્યો પત્ર
  • કોવિડ હોસ્પિટલમાં પણ કોરોનાગ્રસ્તને ગરબા કરાવાય છે

રાજકોટમાં ફીટનેશ માટે ગરબા ક્લાસને મંજૂરીની માગ કરવામાં આવી છે. CM રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

  • સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
  • SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
  • કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ

ગરબા એસોસિએશન પ્રમુખ રાજ ગઢવીએ પત્ર લખ્યો છે. કોવિડ હોસ્પિટલમાં પણ કોરોનાગ્રસ્તને ગરબા કરાવાય છે. ગરબા કરવાથી સ્વાસ્થ પ્રફુલ્લિત અને ફીટ રહી શકે છે. સામાજિક અંતર સાથે ગરબા ક્લાસને મંજૂરી મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here