ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવકનો પ્રારંભ…

0
725

માર્કેટ યાર્ડમાં નવા કપાસની 15થી 20 ભારીની આવક…

માત્ર 2 ભારી કપાસની હરરાજી કરીને વેપારીઓએ નવા કપાસની ખરીદીના કર્યા શ્રીગણેશ…

નવા કપાસની હરરાજીમાં શુકનના 20 કિલોના ભાવ રૂપિયા 2101/- બોલાયા…

ગતહ વર્ષે નવા કપાસની ખરીદીનો પ્રારંભ રૂપિયા 1200/-માં કરીને હરરાજીનો કર્યો હતો પ્રારંભ…