રૂપાણી સરકાર મહેરબાન, ક્યા 60 અધિકારીને બઢતી સાથે બદલીના કર્યા હુકમ ?

0
127

સચિવાલય સેવા સંવર્ગ-1ના ઉપ સચિવ સંવર્ગના 60 અધિકારીઓને સચિવાલય સેવા સંવર્ગ વર્ગ-1 નાયબ સચિવ તરીકે હંગામી ધોરણે બઢતી આપીને બદલી કરવામાં આવી છે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે રૂપાણી સરકારે મોટા પાયે સરાકારી અધિકારીઓની બઢતી સાથે બદલીનો હુકમ કર્યો છે. સચિવાલય સેવા સંવર્ગ-1ના ઉપ સચિવ સંવર્ગના 60 અધિકારીઓને સચિવાલય સેવા સંવર્ગ વર્ગ-1 નાયબ સચિવ તરીકે હંગામી ધોરણે બઢતી આપીને બદલી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here