બેહદ બોલ્ડ અંદાજમાં સારા ઉતરી પુલમાં, શેર કરી બોલ્ડ તસવીરો

0
88

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને ફરી એકવાર સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક હોટ તસવીરો શેર કરી છે. જે તેના ચાહકોમાં ખૂબ વાયરલ થઈ રહી છે.  તસવીરોમાં સારા અલી ખાન પુસ્તક વાંચતી હોય તેવી શૈલીમાં સ્વીમીંગ પુલમાં જોવા મળે છે.  બોલ્ડ તસવીરોમાં સારા અલી ખાન પિંક કલરની બિકીનીમાં જોવા મળે છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી સારા અલી ખાન પણ તેના બિકીની લુકના ફોટો શેર કરી રહી છે જેના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here