
સેન્ટ મેરી સ્કૂલ રાજકોટ શિક્ષક ઉમેશ વાળા ને ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2020 માટે પસંદ કરાયા હતા શિક્ષક ની ગરિમાને ઉજાગર કરવા ગુજરાત રાજ્ય મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી રૂપાણી ના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, સાલ, રોકડ પુરસ્કાર શાળા સન્માન પત્ર એનાયત કરાયા હતા આ સાથે શાળા પરિવાર અને શિક્ષકો એ ઉમેશ વાળા ને અભિનંદન પાઠવ્યા હતા.