કોડીનાર તાલુકાના આલીદર ગામેં તાલુકા વિકાસ અધિકારી રાણા ઓડેદરા આલિદર સરપંચ પ્રતાપભાઈ પઢીયાર અને ગામ લોકો દ્વારા કદાસ કહી શકાય કે ગુજરાત રાજ્ય માં આવું કાર્ય પહેલી વાર નઝર માં આવ્યું છે કે તમામ ના સહયોગ થી અંદાજીત 700. વિધા ઊપરનું ગૌવ ચરણ ખાલી થવા જય રહ્યું છે જે એક ભગીરથ કાર્ય પણ અહીંયા કહેવામાં આવે તો કાય ખોટું નથી
તંત્ર ની હાજરીમાં 500 વિઘા ની આસપાસ ગૌચર ની જમીન પશુઓ માટે ખુલ્લી મુકાય.
એક બાજુ ચારેય તરફ જમીન માટે પડાપડી થાય છે અને ગુજરાતભરમાં પશુઓના ચરણ માટેની ગૌચરની જમીન પચાવી લેવાય છે. થોડા દિવસ પહેલાજ માલધારી સમાજ દ્વારા ઠેરઠેર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે ગામોગામ ગૌવ ચર ખાલી કરાવવા માં આવે હાઇકોર્ટ પણ કહેશે કે ગૌવચર ખાલી કરો ત્યારે આ આવાઝ કોઈના કાન સુધી ના પહોંચી યો એ આવાઝ કોડીનાર તાલુકા વિકાસ અધિકારી રાણા ઓડેદરા. અઆલીદર ના યંગ સરપંચ પ્રતાપભાઈ પઢીયાર અને ગામ લોકો સુધી પહોંચી જતા આ ગામે આ ભગીરથ કાર્ય પાર પાડવા શપથ લીધા અને કાર્ય શ્રી ગણેશ.

આલીદર ગામના લોકોએ પશુઓના ચરણ માટે ગૌચરની જમીન ખુલ્લી મૂકી ઉમદા કામગીરી હાથ ધરાય.

અહેવાલ- હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ