લોન મોરેટોરીયમની મુદ્દત 28 સપ્ટેમ્બર સુધી વધારાઈ

0
125

સુપ્રિમ કોર્ટે ગુરુવારે લોન મોરટેરિયમના 28 સપ્ટેમ્બર સુધીના વચગાળાના વિસ્તરણનો આદેશ આપ્યો છે સાથે જ બેન્કોને નિર્દેશ આપ્યો છે કે આગળની સૂચનાઓ સુધી કોઈ પણ લોનને નોન પર્ફોમિંગ તરીકે ટેગ નહીં કરે.  કેન્દ્ર, આરબીઆઈ અને બેંકોને મળીને કામ કરવા અને મોરટેરિયમ અવધિ દરમિયાન વ્યાજ માફ કરવા અંગેના તેમના સ્ટેન્ડ અંગે નક્કર જવાબ દાખલ કરવા બે અઠવાડિયાનો સમય આપ્યો હતો. ન્યાયમૂર્તિ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી સુપ્રિમ અદાલતની બેંચ દ્વારા વચગાળાના આદેશને મંજૂરી આપવામાં આવી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here