National બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે ગુપચુપ રીતે બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, અહીં જુઓ મહેંદીથી લઈને લગ્નની તસવીરો By newsupdateadmin - September 11, 2020 0 120 Share on Facebook Tweet on Twitter તસવીરમાં બન્ને પાર્ટી મૂડમાં જોવા મળી રહ્યા છે. સમે આ તસવીરના કેપ્શનમાં લખ્યું, મિસ્ટર અને મિસિસ બોમ્બે. બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ પૂનમ પાંડેએ પોતાના બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે ગુપચુપ લગ્ન કરી લીધા છે.