જાણો કેવી રીતે અનિષ્ટ તત્વોથી રક્ષા કરશે

0
84

દરેક દેવી દેવતાઓ પોતાના હાથમાં અસ્ત્ર અને શસ્ત્ર ધારણ કરેલ છે…આ શસ્ત્રો દ્વારા તેઓ અનિષ્ટ તત્વોનો નાશ કરે છે..અને ત્રણેય લોકનો ઉદ્ધાર કરે છે..આજના કળિયુગમાં માનવી પર અનેક અનિષ્ટ તત્વોની અસરકારકતા રહેલી છે..

આર્થિક,સામાજીક અને માનસિક અનેક મુશ્કેલઓને સામનો આજનો માનવી કરે છે..ત્યારે આ અનિષ્ટ તત્વોથી આપની રક્ષા એક ત્રિશુળના સરળ ઉપાયથી કેવી રીતે થશે..આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

સમગ્ર સંસારની જનેતા,શક્તિનું સ્વરૂપ મા નવદુર્ગાના ચરણોમાં જે કોઇ શીશ નમાવે છે તેના તમામ દુઃખ દર્દ મા કરે છે દુર.. ચાલો ત્યારે ભજન રૂપી આરાધના થકી દિવસને બનાવીએ ભક્તિમય..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here