ગોંડલ માં કોરોના ના કેસો 1000 ને પાર થતા તંત્ર સફાળું જાગ્યું ગોંડલ શહેર માં 5 દુકાનો 3 દિવસ માટે સીલ કરવામાં આવી

0
184

કોરોના વાઈરસ ( કોવીડ -૧૯ ) અન્વયે ભારત સરકાર તથા રાજય સરકાર દ્વારા વખતો વખત જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ કોરોનો સંક્રમણને અટકાવવા ગોંડલ શહેરી વિસ્તારમાં આવેલ વિવિધ દુકાનો કારખાના, ઉધોગ માં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ના લોકો એકઠા થતા હોય ત્યારે ગોંડલ નગરપાલીકા ના નરેન્દ્રસિંહ જાડેજા , વિજયભાઈ આસોદરીયા, ચિરાગ શ્યારા, ચિરાગ રાજયગુરૂ, રવિ જોષી અને ગોંડલ સીટી પોલીસ ના બંદોબસ્ત વચ્ચે 5 દુકાનો સીલ કરવામા આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here