જસદણ નગરપાલિકા ના ફાયર બ્રિગેડ ના યોદ્ધાઓ હસ્તે જરૂરીયાત મંદ બે પરિવારોને રાશનકીટ નું વિતરણ

0
84

નિ:સ્વાર્થ સેવા સમિતિ – જસદણ ના આયોજન હેઠળ જસદણ શહેરને કોરોના મુકત રાખવા અને નાગરીકોને સુખાકારી સેવા પ્રદાન કરવા તેમજ શહેરીજનો ને સુરક્ષિત રાખવા પોતાના જીવ ની પરવાહ કર્યા વિના રાત દિવસ જોયા વગર સતત જઝુમતા જસદણ નગરપાલિકા ના ફાયર બ્રિગેડ માં નૈતિક ફરજ પૂરી પાડતા કલ્પેશભાઈ છાયાણી તેમજ જયેશભાઈ ગોંડલીયા જેવા નિડર કોરોના વોરીઅર્સ ના હસ્તે જસદણ શહેરના ગંગાભુવન વિસ્તારમાં રહેતા જરૂરીયાત મંદ પરિવાર ના ઘરે રૂબરૂ પહોંચી રાશન કીટ આપી સેવા ના સત્કાર્ય મા સહભાગી બન્યા હતા


અહેવાલ- કરશન બામટા,જસદણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here