ગોકુલ હોસ્પિટલ દ્વારા હવે કોરોનાના દર્દીઓ માટે હોમ કેર ફેસેલીટી ઉપલબ્ધ

0
275

કોરોના સેન્ટર દ્વારા ૫૫૦થી વધુ દર્દીઓની કરાઈ સફળતાપૂર્વક સારવાર

આનંદ બંગલા ચોક ખાતે શરૂ થનાર કોવિડ હોસ્પિટલમાં જનરલ તથા સ્પે.રૂમ, આઈસીયુ, ડાયાલીસીસ, ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓ

ગોકુલ હોસ્પિટલ દ્વારા સંચાલિત કોરોના સેન્ટર દ્વારા પપ૦ થી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર બાદ હવે કોરોનાના દર્દીઓ માટે હોમ કેર ફેસેલીટી ઉપલબ્ધ. ગોકુલ હોસ્પિટલ છેલ્લા ૩૦ વર્ષી સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ માટે કાર્યરત છે. માર્ચ ૨૦૨૦ થી સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવ્યો છે. રાજકોટ પણ આમાંથી બાકાત ની દિવસે ને દિવસે સમગ્ર સૌરાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા વધતી જાય છે. આ સંજોગોમાં સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખૂબ સારી સારવાર ની સગવડ ઉભી કરવામાં આવી છે પરંતુ ર્દીઓના ધસારાને પહોંચી ન શકાતા તેમણે ખાનગી હોસ્પિટલોને કોવીડ ફેસિલિટી એટલે કે કોરોના ના દર્દીઓની સારવાર ની સગવડ આપી શકાય તે માટે શક્ય પ્રયાસો કરવાનું જણાવ્યું હતું. ગોકુલ હોસ્પિટલ કોરોના ના દર્દીઓની સારવાર માટે રાષ્ટ્રીય શાળા મેઇન રોડ પર આવેલ ઉદય કોવીલ હોસ્પિટલ તા લોધાવાડ ચોકમાં આવેલી સૂર્યકાંત હોટેલ – ઉદય કોવિડ કેર ફેસિલિટીમાં દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. ઉદય કીવીડહોસ્પિટલમાં આઇ સી યુ સોની તમામ સુવિધા સો ૨૨ બેડની હોસ્પિટલ કાર્યરત છે જયારે કોરોના ના દર્દીઓ કે જે સમાન્ય લક્ષણો હોય છે તેમની સારવાર ઉદય કોવિડ કેર ફેસિલિટીમાં કરવા માં આવે છે જ્યાં ૨૪ કલાક મેડીકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ ની સુવિધા ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં પપ૦ થી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર ગોકુલ હોસ્પિટલ દ્વારા સંચાલિત કોરોના સેન્ટરમાં કરવામાં આવી છે.

આ તબક્કે ગોકુલ હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીઓ માટે હોમ કેર ફેસેલીટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે કોરોનાના દર્દીઓ કે જેને ધરે આઇસોલેશનની સગવડ ઉપલબ્ધ છે અને તે લોકોને હોસ્પિટલમાં દાખલ વું ની તેવા દર્દીઓ માટે હોમ કેરની સુવિધા ગોકુલ હોસ્પિટલ દ્વારા સંચાલિત શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત કોરોનાના દર્દીઓ માટે નર્સિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર અને ડાયટિશિયન દ્વારા ટેલીફોન અને રૂબરૂ મુલાકાતે દ્વારા દર્દીઓની સારસંભાળ કરવામાં આવશે. ટૂંક સમયમાં આનંદ બંગલા ચોક ખાતે ઉદય શિવાનંદ કૌવીડ હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ દ્વારા સંચાલિત શરૂ કરવામાં આવનાર છે, જ્યાં જનરલ વોર્ડ, સ્પેશિયલ રૂક્ષ્મ, આઇ સી યુ. ડાયાલીસીસ તા ઓપરેશન યિેટરની પણ સુવિધા પૂરી પાબ્લામાં આવશે. આ હોસ્પિટલમાં ૩૫ બેડ ઉપલબ્ધ છે. આ અંગે વધુ માહિતી માટે ફોન નંબર ૯૦૮૧૩૦૩૧૦૮ ઉપર પ્રશાંતભાઈ રેણુકા નો સંપર્ક સાધવા ગોકલ હોસ્પિટલ ની યાદીમાં જણાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here