સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન સાંસદ પૂનમબેન માડમ દિલ્હીમાં હાજર રહેશે

0
370

તા.14 સપ્ટેમ્બર 2020 થી સંસદનું ચલમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે. આ સત્ર દરમ્યાન જામનગરના સાંસદ પૂનમબેન માડમ નવી દિલ્હીમાં હાજર રહેશે. તા.14/09/2020 થી તા.01/10/2020 સુધી ચોમાસુ સત્ર દરમ્યાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે સાંસદના કાયાૃલય સવારે 9:30 થી રાત્રે 8:30 સુધી રાબેતા મુજબ કાર્યરત રહેશે તેમ પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે.


તા.14મી સપ્ટેમ્બર-2020 થી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે. આ સત્ર દરમ્યાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં હાજર રહેશે. તા.14/09/2020 થી તા.01/10/2020 સુધી ચોમાસુ સત્ર દરમ્યાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહી. સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે સંસદસભ્યના કાર્યાલય સવારે 9:30 થી રાત્રે 8:30 સુધી રાબેતા મુજબ નિયમિત રીતે કાર્યરત રહેશે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર