વંથલી શહેરમાં સરકારી હોસ્પિટલમાં છેલ્લા દસેક વર્ષથી સેવા બજાવતા ડોક્ટર ભલાણી એ રાજીનામું આપેલ હોય ત્યારે ડોક્ટર ભલાની નો સંપર્ક કરતા જણાવ્યું હતું કે તેઓને પારિવારિક સમસ્યા હોય તેને લઈ તેઓશ્રીએ ડોક્ટર એસ કે પરમાર ને પોતાનું રાજીનામું આપેલ હોય ત્યારે ડોક્ટર એસ કે પરમારે જણાવ્યું કે ભલાણી સાહેબે રાજીનામું આપેલ હોય જે રાજીનામું ઉપલી કક્ષાએ મોકલવામાં આવેલ છે વધુ વિગત ઉપલી કક્ષાએ થી જાણવા મળે હાલ તો ડોક્ટર ભરાણીને વંથલી સરકારી હોસ્પિટલના ડોક્ટર પદેથી રાજીનામું આપેલ જેને લઇ વંથલી તાલુકાના લોકોમાં ગમગીન વાતાવરણ છવાયું છે
અહેવલ- રહીમ કારવાત, વંથલી