સતત વધતા જતા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે ગોંડલ ના ગોલ્ડ ડીલર એસોસિએશન અને સોની પરિવાર દ્વારા 7 દિવસ લોકડાઉન આપવામાં આવ્યું

0
250

છેલ્લા ઘણા દિવસો થી રાજકોટ જિલ્લા ના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારો રોજિંદા થી 30 થી 35 જેટલા કોરોના ના કેસ નોંધાય છે ત્યારે આ કોરોના ના સંક્રમણ માં ગોંડલ શહેર ના 70 જેટલા સોની પરિવાર ના લોકો કોરોના ના સંક્રમણ માં આવી ગયા છે ત્યારે ગોંડલ શહેર માં ગોલ્ડ ડીલર એસોસિએશન અને સોની સમાજ દ્વારા વેપારીઓ એ આજ થી સ્વૈચ્છિક લોકડાઉન કર્યું આજે એટલે કે 14 તારીખ થી 20 તારીખ સુધી એટલે કે 7 દિવસ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ગોંડલ શહેર માં સોની વેપારીઓ દ્વારા આજથી 7 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here